Tapi Police (@SPTapi) header
Tapi Police (@SPTapi) profile picture
Joined January 2018
Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)Photo by Tapi Police (@SPTapi)
. દિવાળીના તહેવારને અનુલક્ષીને તાપી પોલીસ દ્વારા સુરક્ષા અંગે માર્ગદર્શન #TapiPolice #GujaratPolice #fyp @dgpgujarat @GujaratPolice @igpsuratrange @sanghaviharsh @Harsh_Office @infotapigog24 @CollectorTapi @tapimitra
3
131
'ડિજિટલ અરેસ્ટ' એ સાયબર ઠગાઈનો નવો કિમીયો છે; વિડિયો કોલ પર પોલીસ કે અધિકારી બનીને ડરાવતા લોકોથી ગભરાયા વગર તરત જ ફોન કાપી નાખો. કોઈપણ સાયબર ફ્રોડની ફરિયાદ માટે ૧૯૩૦ પર સંપર્ક કરો. #CyberGujarat #CyberAwareness #GujaratPolice
1
8
9
780
બ્લેકમેલિંગની ધમકીઓ સામે ડરવાની જરૂર નથી. આવી કોઈપણ સાયબર ધમકીનો સામનો કરવા માટે ત્વરિત પગલાં લો અને ૧૯૩૦ પર સંપર્ક કરો. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
2
5
3
971
સાયબર સુરક્ષા તરફ આપણું એક નાનું પગલું, ડિજિટલ છેતરપિંડી અને ગુનાઓ સામે ગુજરાત પોલીસની હંમેશા કડક નજર. સુરક્ષિત રહો, જાગૃત રહો! #GujaratPolice
2
12
40
8,558
એક ક્ષણની બેદરકારી, જિંદગીભરનો પસ્તાવો બની શકે છે. વાહન ચલાવતી વખતે પૂરતું ધ્યાન રાખો—સુરક્ષિત ડ્રાઇવિંગ કરો, #GujaratPolice
7
19
4,548
સ્ક્રીન પાછળ છુપાયેલો ચહેરો એ નથી હોતો જે તમને દેખાય છે! તે તમારો મિત્ર, કોઈ શુભેચ્છક કે જાણીતી વ્યક્તિ હોવાનો નાટક કરી શકે છે. ડિજિટલ દુનિયામાં ચહેરા બદલવા ખૂબ સરળ છે, માટે કોઈપણ વાત કે પ્રોફાઇલ પર વિશ્વાસ ન કરો. ડિજિટલ જાગરૂકતા જ તમારી સાચી સુરક્ષા છે. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
5
9
673
તમારો OTP એ તમારી બેંક ખાતાની ચાવી છે, તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો. સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરો. #CyberGujarat #CyberAwareness #GujaratPolice
5
8
739
FIR નોંધાવવી એ કાયદાકીય તપાસની માત્ર શરૂઆત છે, કોઈ ગુનાનો ચુકાદો કે દોષ સાબિતિ નથી. #GujaratPolice
9
15
99
6,383
શાંતિપૂર્ણ માહોલ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસનું સતત કાર્ય. #GujaratPolice
1
4
26
15,629
"રોજ ૫,૦૦૦ કમાઓ" કે "ઘરે બેઠા કમાણી" ની લાલચ તમને રાતોરાત પાયમાલ કરી શકે છે! લોભમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવતા પહેલાં સાવધ બનો. ઓનલાઈન ફ્રોડથી બચો અને સુરક્ષિત રહો. સાયબર ફ્રોડ થાય ત્યારે તુરંત જ 1930 પર સંપર્ક કરો. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
4
4
907
નવરાત્રી દરમિયાન લોકોએ આખી રાત સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણ્યો. સાથે જ ગ્રાહકો અને વેપારીઓને પણ તેનો લાભ મળ્યો, સ્થાનિક બજારોમાં રોનક વધી અને વેપાર-ધંધાને નવી ગતિ મળી. #GujaratPolice
4
8
32
17,574
ઓનલાઇન પ્રોફાઇલ કે લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ચકાસ્યા વિના કરેલો એક પણ ક્લિક તમને સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે છે. જાગૃત રહો, સાયબર સુરક્ષિત રહો! #CyberGujarat #GujaratPolice #CyberAwareness
2
5
5
652
૧૦% બેટરીના ચક્કરમાં ૧૦૦% ડેટા ચોરી ના થઈ જાય, એનું ધ્યાન રાખજો! પબ્લિક પ્લેસ પર અજાણ્યા USB સ્લોટ કે ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરી સાયબર હેકર્સને તમારા ફોનનો એક્સેસ ના આપો. સાવચેત રહો, સુરક્ષિત રહો #CyberGujarat #GujaratPolice #NavratriSafety
1
7
10
903
મા મહાગૌરીની શાંતિ અને પવિત્રતાની પ્રેરણા સાથે આ નવરાત્રી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સલામતી લાવે. રસ્તા પરનો સંયમ અને પરસ્પર આદર દરેકની સફરને વધુ સુરક્ષિત બનાવે છે. #GujaratPolice #Navratri #Navratri2026
7
56
3,719
ગરબે ઘૂમો બેફિકર, સાયબર સુરક્ષામાં રહો સતર્ક! “ચિંતા ન કરો, હું છું ને!” ફ્રી ટિકિટની લાલચમાં ન ફસાઓ. સાયબર છેતરપિંડી થાય તો તુરંત જ ૧૯૩૦ પર કૉલ કરો અને ગુજરાત પોલીસની મદદ મેળવો. #GujaratPolice #HuChuNe #CyberSafety
2
8
2
50
5,987
ગરબાના થાક વચ્ચે સુરક્ષા ભૂલતા નહીં; રાઈડ મેચ થાય પછી જ રાઇડ લો! કેબ બુક કર્યા પછી ડ્રાઇવર અને ગાડીનો નંબર એપ સાથે મેચ કર્યા વગર બેસવાનું ટાળો, તમારી સુરક્ષા તમારા હાથમાં છે. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
3
3
572