SOORYADEVSINH (@dabhi10) header
SOORYADEVSINH (@dabhi10) profile picture
Ahmedabad
Joined August 2012
Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)Photo by SOORYADEVSINH (@dabhi10)
SOORYADEVSINH retweeted
Replying to @RVCJ_FB
@RVCJ_FB भाई गुजरात में 5 साल तक एक ही पगार मिलता सरकारी नौकरी वालो को ओर ये सबसे ज्यादा समय हे ओर ये दूसरों को सलाह दे रहे हे पहले फिक्स पगार बंद करदे #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
12
10
125
સરકાર સમક્ષ ત્રણ સ્પષ્ટ માંગ: 1. પાંચ વર્ષનું ફિક્સ પે સંપૂર્ણ નાબૂદ કરો. 2. નિમણૂકના પ્રથમ દિવસથી નિયમિત પગારધોરણ આપો. 3. સમાન કામ માટે સમાન વેતન અને તમામ આનુષંગિક લાભો આપો. યુવાનોને ન્યાય આપો.#GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @PMOIndia @sanghaviharsh
80
116
1,367
SOORYADEVSINH retweeted
SD PAY- અપના પે મોબાઇલ એપ દ્વારા રૂ. ૧,૨૧૧ કરોડના ડિજિટલ પેમેન્ટ ફ્રોડ માટે સીધી રીતે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર શ્રી @rssurjewala પ્રભારી, ગુજરાત કોંગ્રેસ
2
14
47
816
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત. ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક. બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
સાહેબ, ગુજરાતમાં વિકાસની ગાડીને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવો છો, પણ ફિક્સ પગારના કર્મચારીઓનો ન્યાય હજુ સાઇકલની ગતિએ પણ કેમ નથી ચાલતો? ચૂંટણી આવે ત્યારે કર્મચારીઓ યાદ આવે છે, પણ કર્મચારીઓના હકની વાત આવે ત્યારે સરકારને મૌન કેમ આવી જાય છે? #ફિક્સપગાર_હટાવો
27
34
175
આ કાકાe જ fixed pay નું ગલકુ ઘાલી ને ગયા છે આતો ગાંડી ડઈને સલાહ આપે એવું છે
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। @narendramodi @Bhupendrapbjp @harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
1
20
42
247
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત. ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક. બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
#GenZ_Against_Fixpay_Gujarat Thank you @shaktisinhgohil sirji ✋🏻 @INCGujarat 🪷 Remove/Reduce Fix pay 🙏🏻🙏🏻
61
76
232
SOORYADEVSINH retweeted
નહીં સહન થતું નહીં રહેવાતું રજા મૂકીને પણ થાક્યા સાહેબ મોંઘવારી એ મૂકી માજા Fix pay લાવીને થયા તમે તાજા કર્મચારી ના ઘરે ડખા જાજા Fix pay દૂર કરો મારા ગુજરાતના રાજા 🙏🏻 #GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat Thank you @shaktisinhgohil sirji ✋🏻 @INCGujarat 🪷 Remove/Reduce Fix pay 🙏🏻🙏🏻
58
75
344
श्री गणेश जी 🙏🌹🌹🙏 जब माननीयों महोदय को 4 -4 पुरानी पेंशन मिल सकती है, तो देश की सुरक्षा करते हुए अपने प्राणों की बाजी लगाने वाले अर्धसैनिक बल के जवानों को और कर्मचारियों को पुरानी पेंशन क्यों नहीं ? #OPS #OPS_लागू_करो @PMOIndia @vijaykbandhu @SuryawaSingh @ABPNews @BBCHindi
3
15
30
311
SOORYADEVSINH retweeted
સમાન કામ, સમાન વેતન' એ બંધારણીય અધિકાર છે, છતાં ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ વર્ષોથી અન્યાયી 'ફિક્સ પે' પ્રથાનો ભોગ બની રહ્યા છે. #Remove5YearFixPay #RemoveFixPayGujarat #GTA6 #dwts #GFvip #KengHarit
20
37
1,088
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
89
103
426
SOORYADEVSINH retweeted
#GenZ આ વખતે ન્યાય કરશે.! #GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat Thank you @shaktisinhgohil sirji ✋🏻 @INCGujarat 🪷 Remove/Reduce Fix pay 🙏🏻🙏🏻
103
1
131
1,308
SOORYADEVSINH retweeted
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। #GenZ_Against_Fixpay_Gujarat #bbtvi #feet
67
1
82
1,005
SOORYADEVSINH retweeted
તો મેડમ ફિક્સપગારદાર પણ દેશવાસી અને પુરા પગાર ના હકદાર કેવાય કે નહીં @Rivaba4BJP @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 @drpradyumanvaja @irushikeshpatel @Balwantsinh99 @ADevvrat @narendramodi #GenZ_Against_Fixpay_Gujarat
हमें सोच को बदलना होगा..!
1
134
1
155
6,004
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
8
253
4
364
4,993
SOORYADEVSINH retweeted
#GenZ_Against_Fixpay_Gujarat Thank you @shaktisinhgohil sirji ✋🏻 @INCGujarat 🪷 Remove/Reduce Fix pay 🙏🏻🙏🏻
5
323
5
517
8,006
SOORYADEVSINH retweeted
એક સામાન્ય માણસ નો દિવસ કેવો જાય છે?
1
24
55
947
‼️FIX PAY 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ જ્યારે ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડબિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ.(GST collection March'26) @sanghaviharsh @CMOGuj @PMOIndia
4
176
3
261
22,892
SOORYADEVSINH retweeted
ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે આગામી અઠવાડિયે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતનું આયોજન છે. રજૂઆતમાં જોડાઈ શકે તેવા મિત્રો પોતાની વિગતો (નામ, હોદ્દો, વિભાગ અને મોબાઇલ નંબર.) DM દ્વારા મોકલી આપશો, જેથી આપનો સંપર્ક કરી શકાય. #RemoveFixPayGujarat #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પે નાબૂદી માટે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી અને કાનૂનમંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાનું આયોજન છે. આ રજૂઆતમાં ઉપસ્થિત રહી સહયોગ આપવા ઇચ્છુક કર્મચારી મિત્રો જાણ કરશો. #RemoveFixPayGujarat
3
185
274
22,267