@Bhi Parmar HP (@hp152999) profile picture

ખેતી ઈજનેર GS UNA GIR SOMNATH EX R&B CLERK

Joined October 2025
Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)Photo by @Bhi Parmar HP (@hp152999)
ફિક્સ પગાર માં નોકરી કરતા સહાયકોની સ્થિતિ દયનીય છે, પાંચ વર્ષ ફિક્સ પગાર નીતિ ગુજરાત રાજ્ય સિવાય બીજે ક્યાંય નથી, મોટી ઉંમરે સેવામાં જોડાવાથી ગ્રેજયુઇટી ,પેન્શન ઓછું બંધાય ,રાજસ્થાન સરકારમાં બે વર્ષ હોય તો ગુજરાત સરકારમાં કેમ નહીં??? #Remove_Fixpay_in_gujarat
5
208
2
280
3,015
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
8
253
4
364
4,991
@Bhi Parmar HP retweeted
ફિક્સ પે નાબૂદી માટે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી અને કાનૂનમંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાનું આયોજન છે. આ રજૂઆતમાં ઉપસ્થિત રહી સહયોગ આપવા ઇચ્છુક કર્મચારી મિત્રો જાણ કરશો. #RemoveFixPayGujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે. આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. #RemoveFixPayGujarat #GenZ_Against_Fixpay_Gujarat
8
191
3
300
17,386
ફિક્સ પે કર્મચારી ની વેદના #GenZ_Against_Fixpay_Gujarat
8
271
3
337
21,693
@Bhi Parmar HP retweeted
Fix-Pay : તારીખ પે તારીખ Next tentative date : 1.12.2026 #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @INCIndia @AAPGujarat @pbhushan1
10
144
2
182
11,448
Fix-Pay : તારીખ પે તારીખ Next tentative date : 1.12.2026 #GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
5
98
4
111
2,491
અમૂલને મોંઘવારી નડે, અદાણી ગેસને મોંઘવારી નડે, નેતા, વેપારી,ક્લાસ 1,2 બધાને મોંઘવારી નડે તો 26000 #fixpay ને વાળા નોકરિયાતો ને ના નડે? @Bhupendrapbjp @YAJadeja @sandeshnews #removefixpay #Gujarat #Amul #cmo #bhupendrapatel #bjp #Congress
2
149
1
299
3,748
દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી બધાને નડે છે, તો ફિક્સ પગારના કર્મચારીઓને કેમ નહીં? @Bhupendrapbjp સાહેબ, ફિક્સ પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. થોડી સંવેદના બચી હોય તો દાખવો 🥹 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
1
242
1
264
2,407
@Bhi Parmar HP retweeted
ગુજરાતીઓને નવા વર્ષે મળી મોંઘવારીની ભેટ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો પણ પગાર 5 વર્ષ ફિક્સ રહેશે @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
5
260
300
2,677
@Bhi Parmar HP retweeted
નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/2MEXpjobn…
94
118
4,503
@Bhi Parmar HP retweeted
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @narendramodi @AmitShah @AmitChavdaINC @RahulGandhi Fix પગાર દાર કર્મ યોગી ઓ નુ કંઈક તો વિચારો
શુભ દીપાવલી..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે. આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.
2
4
39
पांच साल का भेदभाव खत्म करो, युवाओं के साथ न्याय करो! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
1
317
1
236
920
@Bhi Parmar HP retweeted
FixPay Policy - એક નૈતિક શોષણ! #GenZ_Against_Fixpay_Gujarat – at Gandhinagar, India
1
154
1
131
1,381
Hello… hello… hello…🙋‍♂️ #GenZ_Against_Fixpay_Gujarat @Jamawat3 @Zee24Kalak @tv9gujarati
🤖 Made with AI
3
175
2
165
1,622
#GenZ_Against_Fixpay_Gujarat ગુજરાત સરકાર ફિક્સ પગારના કર્મચારીઓનો અવાજ ક્યારે સાંભળશે? મોંઘવારીની અસર શું માત્ર કાયમી કર્મચારીઓને જ થાય છે? યુવાનોના હક અને સમાનતાનો પ્રશ્ન આખરે ક્યારે ઉકેલાશે? વિકસિત ગુજરાતમાં ફિક્સ પગારની નીતિનો અંત આખરે ક્યારે આવશે? @CMOGuj @sanghaviharsh
184
2
113
721
નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/2MEXpjobn…
94
118
4,503
@Bhi Parmar HP retweeted
88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે, પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay! પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની? @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh @CMOGuj @irushikeshpatel @AmitChavdaINC @YAJadeja @Jamawat3 @Zee24Kalak #GenZ_Against_Fixpay_Gujarat
1
137
2
169
1,788
@Bhi Parmar HP retweeted
🪔 हर दीप एक नई उम्मीद, हर रोशनी एक नई शुरुआत! आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएँ! #Diwali
12
11
84
@Bhi Parmar HP retweeted
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે.પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે.પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
57
76
1,344
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે.પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે.પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
57
76
1,344