Pinned Tweet
ટ્વિટ થી લઈને સફળતા સુધી...!
Finally selected as Sub Treasury Officer(STO)/ Head Accountant(HA)/ OS/ Auditor
Grace of God and Parents ❤️🌏
Vikram Chaudhari (GoG) retweeted
તમે ગમે તેટલા સારા ભલે હોવ, ખરાબને કંઈ ફેર પડતો નથી.
– 'પર્ણકિનારી'માંથી
@DeepakMeghani
Vikram Chaudhari (GoG) retweeted
બનવું છે મારે, મંઝિલ વગરનો મુસાફર!
Departmental Training Time 📚♡
#TraineeDays – at Gandhinagar, India
બનવું છે મારે, મંઝિલ વગરનો મુસાફર!
Departmental Training Time 📚♡
#TraineeDays – at Gandhinagar, India
Vikram Chaudhari (GoG) retweeted
FixPay Policy - એક નૈતિક શોષણ!
#GenZ_Against_Fixpay_Gujarat – at Gandhinagar, India
FixPay Policy - એક નૈતિક શોષણ!
#GenZ_Against_Fixpay_Gujarat – at Gandhinagar, India
Vikram Chaudhari (GoG) retweeted
દમણનો હીરો…..
ઘૂઘવતાં મોજા અને લોકો…. દમણના કિનારે રોજની જેમ જ ચહલ પહલ હતી.
૦૭ વર્ષનું બાળક દમણના દરિયા કિનારે રમી રહ્યું હતું અને અચાનક ઉછળેલાં મોજાઓએ એને ભરખવાનું શરૂ કર્યું.
જોકે સ્થળ પર હાજર લાઇફગાર્ડ સુજલ મંગેલાની નજર પડતાં એને એક ક્ષણનો વિચાર ના કર્યો અને બાળકને બચાવવા કૂદી પડ્યો.
મોજાઓ તાકાત બતાવી રહ્યા હતા… સુજલ જેટલો બાળક પાસે નજીકના માંગતો હતો મોજાઓ એને એટલીજ તાકાત સાથે એને પાછો ધકેલી રહ્યા હતાં.
મોજાઓ અને ૦૭ વર્ષના બાળક વચ્ચે સુજલ દીવાલ બનીને રહ્યો અને બાળકનો જીવ બચાવ્યો.
અમેરિકાનો ૧૬ વર્ષનો રાઇડર વિલિયમ યાદ છે… એણે પણ કંઈક આજ રીતે મોજાઓ સાથે બાથ ભીડીને 10 વર્ષના એક બાળકને બચાવ્યો હતો.
તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિએ તેને સર્વોચ્ચ નાગરિક સમ્માન આપી નવાજ્યો હતો.
@prafulkpatel | @CollectorDaman
Vikram Chaudhari (GoG) retweeted
સમગ્ર રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે મળેલ ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લેતાં તા.૨૬-૦૭-૨૦૨૬નાં રોજ યોજાનાર પ્રાથમિક કસોટી હાલ પુરતી મોંકુફ રાખવામાં આવે છે. પ્રાથમિક કસોટી (GS) ની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી. gpsc.gujarat.gov.in/Document…
Vikram Chaudhari (GoG) retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ તથા અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત, જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે.
Vikram Chaudhari (GoG) retweeted
जो भी हूँ, या होने की आशा करता हूँ,
उसका श्रेय मेरी माँ को जाता है।
- अब्राहम लिंकन🌷
#MothersDay
Vikram Chaudhari (GoG) retweeted
ગુજરાત માટે ગર્વની ક્ષણ! UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ગુજરાતના કુલ 34 ઉમેદવારો ઝળક્યા; ગુજરાતના નિસાર દિશાંત અમૃતલાલએ ટોપ 20માં સ્થાન મેળવ્યું...
SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ તાલીમ, પ્રોત્સાહક વાતાવરણ અને રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે...
#UPSC #UPSC2025 #Gujarat
Every loss you have
Every stressful day you have
Every long night you have
Will all look small when you reach your goals
Keep your head down and focus
🎯🏆
From 9th Dropout to Police Constable 🚔 💐
Inspirational Journey!
@kathiyawadiii @Yuvi_1212 @hdraval93 @deepakrajani123 @devanshijoshi71 @JournoJayesh
સંઘર્ષથી સફળતા સુધીની સફર : Navin Chaudhari (Rank 293 - Gujarat Police)
ઘણા લોકો પરિસ્થિતિ સામે હારી જાય છે, પણ નવીનભાઈ એવા વ્યક્તિત્વનું નામ છે જેમણે પરિસ્થિતિને હરાવીને બતાવી છે. તેમની આ સફર દરેક યુવાન માટે એક મિસાલ છે.
(1/4)
પોતાની અથાક મહેનતથી તેમણે 143 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં 293મો Rank હાંસલ કર્યો છે!
હીરામાં જેમ ઘસાઈને ચમક આવે છે, તેમ નવીનભાઈએ જીવનના સંઘર્ષોમાં ઘસાઈને આજે આ જ્વલંત સફળતા મેળવી છે. જે યુવાનો અભ્યાસ છોડી ચૂક્યા છે, તેમના માટે નવીનભાઈ એક જીવતું જાગતું ઉદાહરણ છે.
(3/4)
1
30
3,207


















