Vikram Chaudhari (GoG) retweeted
તમે ગમે તેટલા સારા ભલે હોવ, ખરાબને કંઈ ફેર પડતો નથી.
– 'પર્ણકિનારી'માંથી
@DeepakMeghani
Vikram Chaudhari (GoG) retweeted
બનવું છે મારે, મંઝિલ વગરનો મુસાફર!
Departmental Training Time 📚♡
#TraineeDays – at Gandhinagar, India
Vikram Chaudhari (GoG) retweeted
FixPay Policy - એક નૈતિક શોષણ!
#GenZ_Against_Fixpay_Gujarat – at Gandhinagar, India
Vikram Chaudhari (GoG) retweeted
દમણનો હીરો…..
ઘૂઘવતાં મોજા અને લોકો…. દમણના કિનારે રોજની જેમ જ ચહલ પહલ હતી.
૦૭ વર્ષનું બાળક દમણના દરિયા કિનારે રમી રહ્યું હતું અને અચાનક ઉછળેલાં મોજાઓએ એને ભરખવાનું શરૂ કર્યું.
જોકે સ્થળ પર હાજર લાઇફગાર્ડ સુજલ મંગેલાની નજર પડતાં એને એક ક્ષણનો વિચાર ના કર્યો અને બાળકને બચાવવા કૂદી પડ્યો.
મોજાઓ તાકાત બતાવી રહ્યા હતા… સુજલ જેટલો બાળક પાસે નજીકના માંગતો હતો મોજાઓ એને એટલીજ તાકાત સાથે એને પાછો ધકેલી રહ્યા હતાં.
મોજાઓ અને ૦૭ વર્ષના બાળક વચ્ચે સુજલ દીવાલ બનીને રહ્યો અને બાળકનો જીવ બચાવ્યો.
અમેરિકાનો ૧૬ વર્ષનો રાઇડર વિલિયમ યાદ છે… એણે પણ કંઈક આજ રીતે મોજાઓ સાથે બાથ ભીડીને 10 વર્ષના એક બાળકને બચાવ્યો હતો.
તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિએ તેને સર્વોચ્ચ નાગરિક સમ્માન આપી નવાજ્યો હતો.
@prafulkpatel | @CollectorDaman
Vikram Chaudhari (GoG) retweeted
સમગ્ર રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે મળેલ ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લેતાં તા.૨૬-૦૭-૨૦૨૬નાં રોજ યોજાનાર પ્રાથમિક કસોટી હાલ પુરતી મોંકુફ રાખવામાં આવે છે. પ્રાથમિક કસોટી (GS) ની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી. gpsc.gujarat.gov.in/Document…
Vikram Chaudhari (GoG) retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ તથા અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત, જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે.
Vikram Chaudhari (GoG) retweeted
जो भी हूँ, या होने की आशा करता हूँ,
उसका श्रेय मेरी माँ को जाता है।
- अब्राहम लिंकन🌷
#MothersDay
Vikram Chaudhari (GoG) retweeted
ગુજરાત માટે ગર્વની ક્ષણ! UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ગુજરાતના કુલ 34 ઉમેદવારો ઝળક્યા; ગુજરાતના નિસાર દિશાંત અમૃતલાલએ ટોપ 20માં સ્થાન મેળવ્યું...
SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ તાલીમ, પ્રોત્સાહક વાતાવરણ અને રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે...
#UPSC #UPSC2025 #Gujarat
Vikram Chaudhari (GoG) retweeted
પુરુષોનો સંઘર્ષ બોલકણો નથી હોતો તે પર્વત જેવો મોટો હોય છે, પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને જ બેઠો હોય છે. ભાગ્યે જ કોઈ સંઘર્ષશીલ પૂરૂષ હશે કે જેની પાસે તેના પર લાગતા તમામ આરોપોના જવાબ નહી હોય. તેની પાસે બધા જ જવાબ હોય જ છે, તે પણ ઈચ્છે છે કે બે શબ્દોના તીર ચલાવીને સામે વાળાને ચૂપ કરી દઉ, પણ પાછો એજ પર્વત જેવો મોટો પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને બેઠો સંધર્ષ ના પાડે છે.
પરિવાર કલ્યાણ માટે ૫૦૦ કીમીથી ૭૦૦ કીમીની યાત્રા કરવાની હોય, પ્રાઈવેટમાં ભાડુ પુછે તો ખબર પડે કે ₹૭૦૦ છે તો નક્કી કરે ચલો સરકારીમાં જાઉં, સરકારી ચાર બસોમાં ભીડને ચીરીને એક ઓલંપીક દોડવીર મહેનત કરે તેટલી કરીને ચઢે ને સીટ રોકે ત્યારે કંડક્ટર કહે આખી બસ રિઝર્વ છે. નીચે ઉતરો આવું એક વાર નહી ચાર ચાર વાર થાય. અંતે કોઈ એક બસ મળે પરંતુ સીટ તો નહી જ, એજ હેન્ડલને પકડીને ઊભા રહેવાનું. થાકેલા પણ ટેવાયેલા પગો આશ્વાસન આપતા હોય ચિંતા ના કરો હુ ભાર સહન કરીશ, હાથ કળતર કરતા હોય પણ જો છોડી દય તો ઊંધ વેરણ બનીને બેઠી હોય. હરેક સ્ટેશને ટગર ટગર સીટોને જોતી પેલી આંખો કે હમણાં કોઈ મુસાફર સીટ ખાલી કરશે! અરે કોઈ મુસાફર ખાલી શરીરનું પાઠું ફેરવે તો પણ આશા જાગે કે હમણાં ખાલી કરશે આવી નાની નાની આશાઓ વાળી આ સફર હોય છે.
અરે આટલું જ નહી, જે કામ માટે જતા હોય તેની ગણતરી તો મગજમાં ચાલુ જ હોય પાછી, અને પાપાની ઢીગલીએ લાબૂ લીસ્ટ આપ્યુ હોય આટલું આટલું લઈ આવજો પાપા. પાછું કામ પર જવાના કારણે એક સમાજિક કાર્યક્રમમાં નથી જવાયું તેનો ભાર તો છે જ આવા અનેક વિચારોની સુનામી દિમાગના દરિયામાં ભરતી ઓટ લાવતી જ હોય. હવે થાક હદ બહાર જાયને કોઈ સીટ ખાલી થાય. બે ત્રણ કલાક ઊભા પગે રહ્યા બાદ આ મળતી સીટ જાણે કોઈ રાજાનુ સિંહાસન હોય તેવો અહેસાસ કરાવે. સીટ પર બેસતા જ પગ, હાથ અને દિમાગ સાવ શાંત થઈ જાય.
આટલી જદ્દોજહેતે પુરી સફર થયા બાદ પણ આ માણસે બોસના ટાર્ગેટ અને પરિવારની સમસ્યાના લીસ્ટ વચ્ચે સેન્ડવીચ તો થવાનું જ હોય. જો કે હવે તેણે બધુ જ સ્વીકાર દીધુ હોય છે. એટલે નથી તો જવાબ આપવો કે નથી જસ્ટીફીકેશન બસ એ જ પર્વત જેવો પણ ભેંકાર મૌન ધરાવતો સંધર્ષ.
યાર, તમારા ઘરમાં આવો કોઈ વ્યક્તિ હોય તો એક મસ્ત જાદુની જપ્પી આપીને “આઈ લવ યુ” કહેજો. તે તમારો દિકરો હોય, તમારો પતિ હોય, તમારો ભાઈ હોય કે તમારા પિતા. તેણે પણ પીગળવું હોય છે જો તમે ફરિયાદ ના બદલે પ્રેમ કરો તો.
નોટઃ- પર્વત મૌન હોય છે નદી નહી.
- મહેશ પુરોહિત, નવસારી
Vikram Chaudhari (GoG) retweeted
ગુજરાત માટે ફિક્સ પે ખૂબ ચિંતા જનક મુદ્દો છે. વર્ષો જૂની માંગ આજે પણ એમની એમ છે.
#ગુજરાત #ફિક્સપે @Dinesha64192780 @Kismat_x09 @GulabsinhRajput @Janak_Sutariyaa @nidhirpatel6 @Vijayma70555375
Vikram Chaudhari (GoG) retweeted
ગુજરાત સરકાર હેઠળ વર્ષોથી કાર્યરત લાખો ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પગાર નીતિ દૂર કરવાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોઈ કર્મચારી એક કેડરમાં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જો બીજી કેડરમાં પસંદગી મેળવે છે તો તેને ફરીથી શરૂઆતથી ફિક્સ પગારની જ શરત હેઠળ સેવા આપવી પડે છે.
આ પરિસ્થિતિને કારણે કર્મચારીઓને લાંબા ગાળે ઓછી આવક સાથે જીવન નિર્વાહ કરવો પડે છે અને મોંઘવારી વચ્ચે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે.
રાજનેતા, ફુલ પગારના કર્મચારીઓ ને મોંઘવારી ભથ્થા મળે છે અને જે રીતે મોંઘવારી નડતરરૂપ છે તેના કરતાં પણ વધારે કઠિન પરિસ્થિતિનો સામનો ફિક્સ પગારના કર્મચારીઓ કરે છે.
આથી ગુજરાતની મૃદુ મક્કમ અને સંવેદનશીલ સરકારને નમ્ર વિનંતી છે કે એક વાર ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા પછી, જો કોઈ કર્મચારી અન્ય કેડર કે પદ માટે પસંદગી મેળવે તો તેની પૂર્વ ફિક્સ પગાર સેવા સળંગ ગણવામાં આવે અને ફરીથી ફિક્સ પગારમાંથી શરૂઆત કરવાની ફરજ ન પડે.
આ બાબતે તાત્કાલિક હકારાત્મક નિર્ણય દિવાળી પહેલા લાખો કર્મચારીઓના હિતમાં લેવામાં આવે તેવી વિનંતી છે.
@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @Balwantsinh99 @Mulubhai_Bera @kunvarjihalpati @RaghavjiPatel @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @PurohitShivaniS @Janak_Sutariyaa @nidhirpatel6 @garvanitin2 @Ahmedabad_media @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @chintan_acharya @YAJadeja @NiravJoshi0 @RajanThakkar9 @deepakrajani123 @DeepalTrevedie @Jatin_Barot_ @NewsCapitalGJ @VtvGujarati @are_osambhaa @Divuahirr @SidharajsinhjiC @SidDholakia @DhwaniRohini @Brijesh242013
Vikram Chaudhari (GoG) retweeted
આજે ૨ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ માન. વિધાનસભા અધ્યક્ષશ્રી તથા માન.પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને રચાયેલ નવા વાવ-થરાદ જિલ્લાની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat
Vikram Chaudhari (GoG) retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં નવો વાવ-થરાદ જિલ્લો તથા નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વહીવટી સરળીકરણનો વિચાર વેગવંતો બનશે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા કરવામાં આવેલ આ નવા જિલ્લાના નિર્માણથી વહીવટી સુગમતામાં વધારા સાથે સરકારી સેવાઓનો લાભ નાગરિકો સુધી વધારે અસરકારક રીતે પહોંચાડવાનું સુનિશ્ચિત થશે અને ગુજરાતની વિકાસયાત્રાને ગતિ પ્રાપ્ત થશે.
Vikram Chaudhari (GoG) retweeted
ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ
જિલ્લાના વિવિધ તાલુકામાં બંધ રસ્તાઓને ફરી કાર્યરત બનાવાયા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરાયું: ડામર પ્લાન્ટથી રીસરફેસીંગ કાર્ય ચાલુ
@CMOGuj @InfoGujarat @CollectorBK
Vikram Chaudhari (GoG) retweeted
SPIPA Entrance: ગુજરાત સરકાર દ્વારા UPSC ફ્રી તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા માહિતી
youtu.be/3agL4E9N-BQ?si=soiM…
Vikram Chaudhari (GoG) retweeted
એવા ઘણા લોકો છે જેઓ યુપીએસસી પરીક્ષા આપી પાસ થઈ લોકોને ઉપયોગી થવાની ભાવના ધરાવે છે પરંતુ આ પરીક્ષા આપતા નથી તેમને માર્ગદર્શન મળે તે હેતુથી મેં આ પરીક્ષા કેવી રીતે આપી તેની કહાની મારા વિશે સોશિયલ મીડિયામાં કંઈ ન મૂકવાના નિયમનો ભંગ કરી અહીં મુકું છું.
nitter.cf/i3masterminds/status/1…
#Dreams change, paths alter. How Senior #IPS officer @Hasmukhpatelips journey took an unexpected turn. Read on to know about this accidental IPS officer...
indianmasterminds.com/featur…
Writes @Muskaaan_16
#IAS #motivation #UPSC #UPSCAspirants #Gujarat



































