Mitul B patel (@mitulpatel989) header
Mitul B patel (@mitulpatel989) profile picture

I am not a teacher but a mentor who believes in learn with fun......

Kapadwanj
Joined October 2013
Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)Photo by Mitul B patel (@mitulpatel989)
Mitul B patel retweeted
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં .... એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
2
179
219
4,402
Mitul B patel retweeted
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે. જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે. 2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ? જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે. ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે: સમાન કામ, સમાન વેતન. ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો. કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે. #ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી #GenZ_Against_Fixpay_Gujarat
45
914
14
821
7,220
Mitul B patel retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
90
1,168
53
1,148
41,900
Mitul B patel retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન #KaliChaudash #GovernmentEmployees #Campaign #Gujarat #SandeshNews
17
443
5
534
7,119
Mitul B patel retweeted
કામ કાયમી, જવાબદારી કાયમી, તો પગારની અસમાનતા કેમ? #GenZ_Against_Fixpay_Gujarat
14
6
40
Mitul B patel retweeted
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય. #GenZ_Against_Fixpay_Gujarat @Anchor_Pankaj @AmitChavdaINC @drmanishdoshi @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @chetan_pagi
11
709
10
518
4,630
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત સરકારને ફિક્સ પગાર નીતિ વિશે ફેરવિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે નમ્ર અરજી... #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @Gopal_Italia @jigneshmevani80 @BJP4Gujarat
12
510
5
351
3,054
Mitul B patel retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
89
1,562
36
1,510
22,162
Mitul B patel retweeted
#GenZ_Against_Fixpay_Gujarat ગુજરાત સરકાર ફિક્સ પગારના કર્મચારીઓનો અવાજ ક્યારે સાંભળશે? મોંઘવારીની અસર શું માત્ર કાયમી કર્મચારીઓને જ થાય છે? યુવાનોના હક અને સમાનતાનો પ્રશ્ન આખરે ક્યારે ઉકેલાશે? વિકસિત ગુજરાતમાં ફિક્સ પગારની નીતિનો અંત આખરે ક્યારે આવશે? #Gujarat @CMOGuj
129
103
461
मेहनत का सम्मान चाहिए, फिक्स-पे से आजादी चाहिए! वेतन में समानता होगी, तभी सच्ची न्यायप्रियता होगी! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
14
10
72
Mitul B patel retweeted
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!" #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180
43
1
30
201
Mitul B patel retweeted
#GenZ_Against_Fixpay_Gujarat 🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️ @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
2
232
153
585
Mitul B patel retweeted
વિકસિત ગુજરાતમાં ફિક્સ પગારની નીતિનો અંત આખરે ક્યારે આવશે? @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
188
2
119
660
મોંઘવારી દર વર્ષે પ્રમોશન લે છે, પણ ફિક્સ પે કર્મચારીનો પગાર હજુ જૂના હોદ્દા પર જ છે! #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
17
15
107
Mitul B patel retweeted
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે. #GenZ_Against_Fixpay_Gujarat
1
309
2
218
1,012