Simple Maths (@SimpleMath77773) profile picture
Joined June 2023
Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)Photo by Simple Maths (@SimpleMath77773)
2012માં હાઈકોર્ટે કહ્યું કે આ વ્યવસ્થા ગેરકાયદેસર છે. સરકારે શું કર્યું? સુપ્રીમ કોર્ટમાં અપીલ! ન્યાય મળ્યો, પણ અમલ ક્યારે? #GenZ_Against_Fix_Pay_Gujarat
402
2
309
2,086
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!" #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180
4
746
6
545
4,188
Simple Maths retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
6
681
7
527
4,508
Simple Maths retweeted
પોઝિટિવ ખબરો સાથે શુભ પ્રભાત 🌄 #PositiveNews
18
19
523
Simple Maths retweeted
કાયમી નોકરી, સમાન અધિકાર અને કર્મચારીઓનું સન્માન ગાંધીનગર માટે કોંગ્રેસનું કમિટમેન્ટ. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરીને કર્મચારીઓને કાયમી નોકરી અને સંપૂર્ણ લાભ આપવાનો સંકલ્પ. આ વખતે કોંગ્રેસને મત, ગાંધીનગરની નવી લડતને મત.
2
113
127
3,665
Simple Maths retweeted
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાની નાગરિકોને અપીલ! તમારો કિંમતી મત કોંગ્રેસ પક્ષના ઉમેદવારને આપી, ગાંધીનગરને શ્રેષ્ઠ બનાવો. તારીખ - ૧૧ ઓક્ટોબર, રવિવાર સમય- સવારે ૭ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦ કલાક
19
25
673
Simple Maths retweeted
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં પોતાના હકનો ન્યાય માગે છે #Remove_fix_pay_in_gujarat #Remove_Fixpay_in_gujarat #Removefixpay5year
1
71
74
585
Simple Maths retweeted
ફરીથી લોલીપોપ નથી જોતો... ફિક્સ પે જેવી શોષણકારી નીતિ જ બંધ કરો.. સમાન કામ સમાન વેતન.. #Remove_Fixpay_in_gujarat #Removefixpay5year #સમાન_કામ_સમાન_વેતન #remove5yearfixpay @Bhupendrapbjp @sanghaviharsh @narendramodi @AmitShah @BJP4India @BJP4Gujarat @PMOIndia @CMOGuj @RajCMO
આપ શ્રી સાહેબ નો ખૂબ ખૂબ આભાર ફિક્સ પે કર્મચારી ઓ ની માંગ ને ધ્યાને લઈ જલ્દી થી સકારાત્મક પગલાં લઈ ફિક્સ પે ના લાખો કર્મચારી ઓ ની દિવાળી સુધરી જાય એવી આશા રાખીયે . @Bhupendrapbjp @sanghaviharsh
3
151
2
176
4,949
Simple Maths retweeted
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે, કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!" 👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻 ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા". (વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.) આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે. આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી. આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી. આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે. મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે, જો શિક્ષક ભરતી સાચી રીતે થશે, જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે, તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે, પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં. સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય. આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી, ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય. ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો. ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે. (મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.) મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું. સમાજની જવાબદારી : જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે. જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા, ત્યારે મયુરે એક જ સવાલ કર્યો “ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?” 🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻 "વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma ✍🏻 યુવરાજસિંહ જાડેજા #MayurChudasama #નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
15
112
3
345
11,967
Simple Maths retweeted
દાહોદ શિક્ષણ અધિકારી (#DPEO આરત ભાઈ બારૈયા તથા મનોજ લોબાણા) અને શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી(પ્રાથમિક શિક્ષણ))ની ઘોર બેદરકારી/લાપરવાહી અને અણઆવડતને કારણે આજે અનેક #આશાસ્પદ_ઉમેદવાર પોતાના વતનથી વંચિત રહી ગઈ.. 📌કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધો. 6 થી 8) ભરતી–2025 માટે લાયકાત ધરાવતા અને હકદાર હોવા છતાં દાહોદ #DPEO અને શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવાના તથા એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીથી વંચિત રાખેલ. વાત જાણે એમ છે. નામ : ..............બહેન વતન: કચ્છ (અબડાસા)ની આપવીતી 📌20/11/2025 ના રોજ, દાહોદની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલ.(શાળામાં હાજર થયેલ નહીં) 📌તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિયમો મુજબ દાહોદ DPEO ને જમા કરવામાં આવેલ. 📌25 તારીખે કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર નિકળવાના શરુ થતા આ બહેનનો જનરલનો કોલલેટર નીકળ્યો. બહેન તો વતન મળતું હતું એટલે હોશે હોશે ગાંધીનગર પહોંચ્યા. 📌કચ્છ જિલ્લા પસંદગી વખતે અસલ પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી DPEO પાસે માંગણી કરવામાં આવી. 📌દાહોદ DPEO બારૈયા સાહેબ/મનોજ લોબાણ સાહેબની અણઆવડતને કારણે #ગેરમાર્ગે દોરવામાં આવ્યા. 📌દાહોદ શિક્ષણ અધિકારી શ્રી બારૈયા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા નીચે મુજબની લેખિત અને મૌખિક સૂચનાઓ અને આશ્વાસનો આપવામાં આવ્યા: “એફિડેવિટ (#સોગંદનામું) કરી આપો, અમે તમારી ઓરિજનલ સર્ટિફિકેટ આપી દેશું.” “કચ્છ જિલ્લામાં ભરતી મળે તો અહીં ફક્ત 7 દિવસનો પગાર જમા થશે, બીજું કોઈ પેનલ્ટી કે બોન્ડ લાગુ નહીં પડે.” “કચ્છમાં પસંદગી ન થાય તો 10 દિવસમાં ફરી દસ્તાવેજો જમા કરી દેવાના.” 👆🏻કહેવાતા ઉંચ અને #કથિત સમજદાર અધિકારીના કહેવા પ્રમાણે ઉમેદવારે 26/11/2025એ તાત્કાલિક #સોગંદનામું કરાવી કાર્યવાહી પૂર્ણ કરી.(ફોટો 1) 📌બહેને તમામ કાર્યવાહી DPEOની સૂચના મુજબ કરી અને 27 તારીખે તમામ અસલ પ્રમાણપત્ર સાથે જિલ્લા પસંદગી માટે ભરતી બોર્ડ પહોંચ્યા. તો ભરતી સમિતિ કહે તમને નિમણુંક નહીં મળે, દાહોદથી તમે "ગઈકાલની તારીખ માં" રાજીનામાની નકલ અને "ગઈકાલની તારીખમાં" બોન્ડ ભરેલ રાશિદ આપો તો અમે તમને નિમણુંક આપીએ. બુદ્ધિના દેવાળું ફુકેલ આવા અધિકારીને કોણ સમજાવે આ શક્ય છે ખરી ❓🤔 📌બહેન કહે પણ દાહોદમાં મારી ફક્ત જિલ્લા અને શાળા પસંદગી જ થઈ છે સાત દિવસમાં હાજર થવાનું હોય પણ હું હાજર નોહતી થઈ, 20 થી 27 તારીખ સુધી મારે હાજર થવાનું હતું, આજે 27 તારીખ છે અને હજી સુધી હું હાજર થયેલ નથી, મારા જોડે આ રહ્યા ઓરિજનલ ડોક્યુમેન્ટ અને આ રહ્યું DPEO દ્વારા કરાવેલ સોગંદનામું, DPEO ની સૂચના પ્રમાણે મારે કોઈ બોન્ડ પણ ભરવાનો થતો નથી, જો મને કચ્છ માં મળી જાય છે તો બીજા ઉમેદવાર માટે હું દાહોદનો હક જતો પણ કરીશ. 📌તો પણ કોઈ અધિકારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા,આ રીતે બહેનની કચ્છ જિલ્લા નિમણૂકની પ્રક્રિયા અટકી ગઈ, પછી તે જ દિવસે બોપરના સમયમાં શ્રી એમ. આઈ. જોષી શિક્ષણ નિયામક(પ્રાથમિક શિક્ષણ) નો સંપર્ક કરવામાં આવ્યો તેને બધી ઘટના રૂબરૂ કહેવામાં આવી. 🛑શિક્ષણ નિયામક M.I.JOSHI એ કહ્યું ચિંતા ન કરો હું કહું તે રીતે એક નવું #સોગંદનામું કરીને આપો, બહેન તો તાત્કાલિક હાઇકોર્ટ ગયા અને #સોગંદનામું કરીને આપ્યું ત્યાં તો....... શિક્ષણ નિયામકે જ હાથ અદ્ધર કરી લીધા. (ફોટો 2) 👆🏻વિચારો આ છે ભણેલ ગણેલ #હોનહાર અધિકારીઓ....આ બહેનનો 1 % પણ વાંક નહીં એને તો જેમ અધિકારીઓ કીધુ એમ કર્યું, 🚫બહેનની કોઇ ભૂલ નથી – #એડમિનિસ્ટ્રેટિવ_અણઆવડતનો સીધો ભોગ બન્યા છે. દાહોદ #DPEOની ખોટી સલાહ તથા શિક્ષણ નિયામક શ્રી M.I.JOSHI ની અણઆવડતનું આ પરિણામ છે. 🚫એક વ્યક્તિ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં પોતાનું વાજબી નિમણુંકનો હક ગુમાવી રહી છે. જેને કારણે આવા અનેક લોકોને આ કે બીજી રીતે કારકિર્દી અને ભાવિ જીવન પર ગંભીર અસર પડતી હોય છે. લાયક, હકદાર અને તમામ માપદંડોમાં પસંદ થયેલી ઉમેદવાર આજે આવા અલ્પજ્ઞાની અધિકારીઓનો ભોગ બની રહ્યા છે.😢 🚫અને હા એવું પણ નથી કે આ બહેને જ ફક્ત આ હઠાગ્રહી અને અનુભવહીન અધિકારીઓને સમજાવ્યા..બાહોશ પત્રકારોએ, અમારા જેવા જાગૃત નાગરિકોએ, કચ્છના વર્તમાન સાંસદે.ધારાસભ્યે... બધાએ આ અધિકારીને કહ્યું કે બહેનનો સાચા છે તમારા અધિકારીની ભૂલ ના કારણે ઉમેદવાર શા માટે ભોગવે તો પણ આ ઘમંડી અધિકારીઓ કોઈની વાત ન સાંભળી😥 🚫અધિકારીઓ તો ફાઈલો ઉપર પોતાનો રેકોર્ડ સાફ રાખવા ફક્ત દેખાડા માટે તપાસ ના નામનું #તરકટ રચ્યું અને એમાં પણ પોતાના માનિતા અધિકારીઓને નોટિસ નોટિસ રમીને #છાવરી લીધા અને ભીનું સંકેલી હકદાર અને લાયક બહેન ને કચ્છની નોકરી થી હાથ ધોવાનો વારો લાવી દીધો. 👆🏻આ છે આપણી શિક્ષણ વ્યવસ્થા જ્યાં શિક્ષણ અધિકારીઓમાં જ શિક્ષણનો #અભાવ છે.👆🏻 🤔શું શિક્ષણમંત્રી આ ઉમેદવારને ન્યાય અપાવી શકશે ? @Rivaba4BJP @drpradyumanvaja @jitu_vaghani
22
80
4
254
18,899
🤞🏻ફિક્સ પે બાબતે આવતીકાલની તારીખ પડી છે..🤞🏻 #EqualPayForEqualWork #Remove_Fixpay_in_gujarat
⚖️ ૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં લટકતો ફિક્સ પે કેસ. ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ કેસ SLP 14124-14125/2012 હવે ફરી સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બરે મૂકવામાં આવ્યો છે. ⚖️ આ કેસમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે “સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે સીધું-સીધું શોષણ.” અને સરકારને ફિક્સ પે બંધ કરી સમાન વેતન આપવા સુચના આપી હતી.પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે, સુપ્રીમ કોર્ટમાં SLP ફાઈલ કરીને 13 વર્ષથી મુદ્દો લટકાવ્યો છે. 🏛️ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફથી રજૂઆત કરવા માટે #Attorney_General of India તથા Additional Advocate General #મનિશાબેન એલ. શાહ ને Special Counsel તરીકે નિયુક્ત કર્યા છે. 🔔 3 ડિસેમ્બર: કર્મચારીની આશાઓની તારીખ આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી - આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય. ✊ સરકાર માટે સૂચન - ન્યાય વિરુદ્ધ નહિ, ન્યાય માટે લડો 👉 ફિક્સ પે બંધ કરો 👉 સમાન કામ–સમાન વેતન અમલમાં મૂકો 👉 13 વર્ષની કાનૂની ટાળટણું સમાપ્તિ તરફ લાવો 👉 રાજ્યના વિકાસની શરૂઆત કર્મચારીઓના સન્માનથી કરો 📢 #Remove_Fix_Pay_Gujarat 📢 #FixPayIsExploitation 📢 #EqualPayForEqualWork #Remove_Fix_Pay #SupremeCourt #Gujarat #Remove_FixPay_In_Gujarat #Remove_Fix_Pay #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
50
388
7
717
38,191