Mittal (@dabhimittal_) profile picture
Bhavnagar, India
Joined December 2021
ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
Bhai wishlist toh next level hai! 🤔
1
207
299
32,952
Mittal retweeted
ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે આગામી અઠવાડિયે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતનું આયોજન છે. રજૂઆતમાં જોડાઈ શકે તેવા મિત્રો પોતાની વિગતો (નામ, હોદ્દો, વિભાગ અને મોબાઇલ નંબર.) DM દ્વારા મોકલી આપશો, જેથી આપનો સંપર્ક કરી શકાય. #RemoveFixPayGujarat #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પે નાબૂદી માટે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી અને કાનૂનમંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાનું આયોજન છે. આ રજૂઆતમાં ઉપસ્થિત રહી સહયોગ આપવા ઇચ્છુક કર્મચારી મિત્રો જાણ કરશો. #RemoveFixPayGujarat
3
185
274
22,282
ગુજરાતમાં class 3 ના કર્મચારીઓને ફિક્સ પગારનો અન્યાય ક્યાં સુધી ? 5 વર્ષ સુધી 26k ફિક્સ પગારમા કર્મચારી કેમનો ઘર ચલાવી શકે ? @Bhupendrapbjp મીડિયા મિત્રો આ બાબતે ચુપકીદી ક્યાં સુધી? @abpasmitatv @RonakABPAsmita @VtvGujarati #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_Gujarat
214
241
3,158
20 વર્ષથી Fix-Pay!! Why is JNU silent tonight???
2
127
1
186
10,335
#Remove_Fixpay_in_Gujarat ગુજરાતમા ફિક્સ પે નું નિરાકરણ લાવો🙏 @BJP4Gujarat @INCAhmedabad @Gopal_Italia @YAJadeja @jamod_chetan @sandeshnews @devanshijoshi71 @CMOGuj @VtvGujarati @Divya_Bhaskar
6
196
235
31,302
માનનીય શ્રી @Bhupendrapbjp જી ફિક્સ પગારનાં કર્મચારીનાં હિતમાં ન્યાયિક નિર્ણય ક્યારે કરશે? ગુજરાતનાં યુવા કર્મચારીઓની માનસિક આર્થિક અને સામાજિક શોષણકારી ફિક્સ પગાર નીતિ બાબતે યોગ્ય નિર્ણય કરશો એવી વિનંતી. @sanghaviharsh @deepakrajani123 @dave_janak @Divya_Bhaskar @sandeshnews
7
236
304
30,692
સોશિયલ મીડિયા નહીં.. બધા ગ્રુપ માં ફરે છે.... આયોજન કરતા કોઈ હોય કે ના હોય.. આ અન્યાય છે આ દૂર થવું જોઈએ અથવા તો વર્ષ ઘટાડવા જોઈએ...@NewsCapitalGJ @VtvGujarati @bheru77 @hardev_vala @hdraval93 @GSTV_NEWS @deepakrajani123 @Jamawat3 @sandeshnews @MphwFhw_Gujarat @gujratsamachar
3
329
412
6,624
કેમ કે વર્ગ 3/4 માં લાખો કર્મચારીઓ છે અને વર્ગ 1/2 માં ગણ્યા ગાંઠ્યા લોકો જેમની પહોંચ સીધે ઉચ્ચ નેતાઓ સુધી છે જે આવી અન્યાયી નીતિઓ ઘડવાની સત્તા ધરાવે છે. ખરેખર તમામ મહેનતનું કામ વર્ગ 3/4 ના કર્મચારીઓ જ કરે છે ઉપર થી તો માત્ર ઓર્ડર જ આવે છે. વર્ગ 3/4 સરકાર ના હાથપગ છે.
માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? ‌વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં?? વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે? જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો @sanghaviharsh @CMOGuj @PMOIndia
1
67
124
3,928

આ સંઘર્ષ કોઈ વ્યક્તિ, પક્ષ કે સરકાર વિરુદ્ધ નથી. આ સંઘર્ષ છે સન્માનજનક જીવન, યોગ્ય વેતન અને કર્મચારીઓના અધિકાર માટે. જો આજે આપણે એક નહીં થઈએ, તો આપણી સમસ્યાઓનો અવાજ નબળો પડી જશે. #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_gujrat @sanghaviharsh
14
195
1
316
38,995

45
1
54
5,878
#3લાખ કર્મચારીઓ નો શું વાંક છે પણ જણાવજો. @jitu_vaghani @CMOGuj @DDNewsGujarati @Jamawat3 #Remove_fix_pay_in_gujarat
Gujarat Government to Form Special Committee to Resolve Revenue Employees’ Demands Including Grade Pay મહેસૂલી કર્મચારીઓના હિતમાં સરકારનું હકારાત્મક વલણ મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ સાથેની બેઠક સફળ ગ્રેડ-પે સહિતની માગણીઓના ઉકેલ માટે વિશેષ કમિટી રચાશે ACS જંયતી રવિની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે કર્મચારી મંડળ પાસેથી વિગતવાર રજૂઆતો મેળવવામાં આવશે વિવિધ વિભાગો સાથે સંકલન કરી ઉકેલ લાવવામાં આવશે પ્રશ્નોનો કાયમી અને દૂરગામી ઉકેલ લાવવાનો સરકારનો અભિગમ કર્મચારીઓના પ્રશ્નો અંગે કમિટી સ્તરે નિયમિત સંવાદ કરાશે જીતુભાઇ વાઘાણી અને સંજયસિંહ મહિડાની હાજરીમાં મળી હતી બેઠક #GujaratGovernment #RevenueEmployees #GradePay #JituVaghani #GujaratNews #GovernmentEmployees #BreakingNews Gujarat revenue employees, revenue employees demands, grade pay demand Gujarat, Gujarat government employees, special committee revenue employees, Jayanthi Ravi committee, Jitu Vaghani meeting, Sanjaysinh Mahida, Gujarat government latest news, revenue department employees
45
74
3,259
ફિક્સ પે કર્મચારી નો પ્રશ્ન આંખે ઊડીને વળગે એવો છે. સરકાર શ્રી ને વિનંતી છે કે હવે ગુજરાત દેશ માં મોડલ રાજ્ય છે દેશ માં ગુજરાત નો GDP અવ્વલ નંબર છે. તો સરકારે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.@devanshijoshi71 @CMOGuj @hardev_vala @RonakABPAsmita @sanghaviharsh #Removefixpaygujrat
7
169
2
231
16,426
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે. @CMOGuj
1
113
137
3,130
આ #antiyuthpolicy નિવેડો તમારે જ લાવવો પડશે @Bhupendrapbjp અને @sanghaviharsh . નહિ તો ગુજરાત ના #3લાખફિક્સ પગારના #genz કર્મચારીઓના પરિવાર #2027Elections માં ગુજરાત માં પરિવર્તન લાવશે😢😢😢@pmoindia @CMOGuj @Janak_Sutariyaa @RonakABPAsmita @cockrochisback
2
101
119
1,812
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો @CMOGuj @sanghaviharsh @AmitShah
160
1
190
4,404
કુદરતે તમને ત્રાડ પાડવાની ક્ષમતા બક્ષેલ હોય અને વખત આવે ત્યારે તમે ફક્ત ઘુરકિયું કરીને સંતોષ માનો, તો એ કૃતઘ્નતા ગણાય. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
4
26
248
4,271