માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
આ કાકાe જ fixed pay નું ગલકુ ઘાલી ને ગયા છે આતો ગાંડી ડઈને સલાહ આપે એવું છે
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
Replying to @RVCJ_FB
@RVCJ_FB भाई गुजरात में 5 साल तक एक ही पगार मिलता सरकारी नौकरी वालो को ओर ये सबसे ज्यादा समय हे ओर ये दूसरों को सलाह दे रहे हे पहले फिक्स पगार बंद करदे #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
Replying to @RVCJ_FB
साहब, 5 साल में तो लोहा भी घिस जाता है, लेकिन यहाँ तो जीते-जागते इंसानों की ज़िंदगी के सबसे बेहतरीन साल 'फिक्स पे' के नाम पर कुर्बान कर दिए जाते हैं।
यह रोजगार नहीं, बल्कि आर्थिक हिंसा है।
Remove FIX pay in gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
શું તમે ફિક્સ પે નાબૂદી માટે હાઈકોર્ટ નો ચુકાદો માની બંધારણ નું માન રાખ્યું?કે પછી તમે શોષણ ચાલુ રાખવા ને સસ્તો શ્રમ મેળવવા સુપ્રીમ કોર્ટ માં ગયા છો? હા,તમે સુપ્રીમ કોર્ટ માં ગયા ને વધુ દોઢ દાયકો કેસ લબડાવ્યો છે જે તમારી શોષણભરી દાનત ઉજાગર કરે છે સર.
#GenZ_Against_Fixpay_Gujarat
PM Says, “I Waived Income Tax on ₹12 Lakh Income”—Asks Employers Whether They Have Increased Employees’ Salaries :
શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો?
મેં 12લાખ ઇન્કમટેક્સ માફ કર્યો: PM
@narendramodi #PMModi #IncomeTax #TaxRelief #12LakhTaxFree #SalaryHike #Employees #EconomicRelief #IndiaEconomy #PMStatement #GujaratFirst
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
Replying to @RVCJ_FB
I recommend everyone to go and search about Fixpay Policy in Gujarat. New Recruited young class 3/4 Government employees are forced to work with fixed salary of 26K,without any Kind of DA,TA,Medical Allowance for Long 5 years. Thats gujarat model
#GenZ_Against_Fixpay_Gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
Still waiting reply on fixpay issue sir hope you will reply on this issue @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત.
ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.
રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક.
બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર.
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
સાહેબ, ગુજરાતમાં વિકાસની ગાડીને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવો છો, પણ ફિક્સ પગારના કર્મચારીઓનો ન્યાય હજુ સાઇકલની ગતિએ પણ કેમ નથી ચાલતો?
ચૂંટણી આવે ત્યારે કર્મચારીઓ યાદ આવે છે, પણ કર્મચારીઓના હકની વાત આવે ત્યારે સરકારને મૌન કેમ આવી જાય છે?
#ફિક્સપગાર_હટાવો
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
Heartiest birthday wishes to the dynamic Union Minister, Shri @KirenRijiju ji. May you be blessed with good health, happiness, and continued energy to serve the nation with dedication.
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
સાહેબ, ગુજરાતમાં વિકાસની ગાડીને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવો છો, પણ ફિક્સ પગારના કર્મચારીઓનો ન્યાય હજુ સાઇકલની ગતિએ પણ કેમ નથી ચાલતો?
ચૂંટણી આવે ત્યારે કર્મચારીઓ યાદ આવે છે, પણ કર્મચારીઓના હકની વાત આવે ત્યારે સરકારને મૌન કેમ આવી જાય છે?
#GenZ_Against_Fixpay_Gujarat
#
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
આને કહેવાય કથની અને કરણીમાં ફેર. ખુદના સરકારી કર્મચારીઓને 20 વર્ષોથી 5 વર્ષના ફિક્સ પગારમાં બાંધીને શોષણ કરવું અને અન્યને પગાર વધારો કરવાની સલાહ આપવી. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
સરકાર સમક્ષ ત્રણ સ્પષ્ટ માંગ:
1. પાંચ વર્ષનું ફિક્સ પે સંપૂર્ણ નાબૂદ કરો.
2. નિમણૂકના પ્રથમ દિવસથી નિયમિત પગારધોરણ આપો.
3. સમાન કામ માટે સમાન વેતન અને તમામ આનુષંગિક લાભો આપો.
યુવાનોને ન્યાય આપો.#GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @PMOIndia @sanghaviharsh
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
નહીં સહન થતું
નહીં રહેવાતું
રજા મૂકીને પણ થાક્યા સાહેબ
મોંઘવારી એ મૂકી માજા
Fix pay લાવીને થયા તમે તાજા
કર્મચારી ના ઘરે ડખા જાજા
Fix pay દૂર કરો મારા ગુજરાતના રાજા 🙏🏻
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
Thank you @shaktisinhgohil sirji ✋🏻
@INCGujarat
🪷 Remove/Reduce Fix pay 🙏🏻🙏🏻
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
તમે પોતે તમારા જ યુવા સરકારી કર્મચારીઓ ને 5વર્ષ ફિક્સ પે પર રાખી તમામ ભથ્થા છીનવી લીધા એનું શું સાહેબ?5વર્ષ સુધી મોંઘવારી ક્યાં થી કયા પહોંચી જાય ને વેતન માં એક રૂપિયો વધારો નહીં.કર્મચારીઓના હિત ને ન્યાય પર કોમેન્ટ કરવાનો હક નથી જ્યાં સુધી ફિક્સ પે છે
#GenZ_Against_Fixpay_Gujarat
માજી પોસ્ટ માસ્તર 🧑🏫 retweeted
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત.
ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.
રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક.
બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર.
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
સરકારી જાહેરાતો માટે જગ્યા છે,નેતાઓના નિવેદનો માટે કલાકો છે,રાજકીય આરોપ-પ્રતિઆરોપ માટે પ્રાઇમ ટાઇમ છે. તો હજારો કર્મચારીઓના ભવિષ્ય સાથે જોડાયેલા ફિક્સ પેના પ્રશ્ન માટે જગ્યા કેમ નથી? મીડિયા, જનતાના પ્રશ્નો તમારી પ્રાથમિકતા ક્યારે બનશે?
#GenZ_Against_Fixpay_Gujarat @Divya_Bhaskar
































