Nilesh Chauhan retweeted
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvBHN
Nilesh Chauhan retweeted
"ગૂંજશે ઓમકારનો નાદ"
8 થી 11 જાન્યુઆરી દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનો અનોખો અવસર...
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvBHN
@CMOGuj
@Collectorbhav
Nilesh Chauhan retweeted
ભક્તિ અને આસ્થાનું તીર્થ સ્થાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની પાવન ધરતી પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvBHN
Nilesh Chauhan retweeted
સોમનાથની ધરા પરથી ગુંજશે સ્વાભિમાનનો શંખનાદ.
સોમનાથની શિલાઓ સાક્ષી છે સ્વાભિમાનની ગાથાની. આ ગૌરવભરી ગાથાને ઉજાગર કરવાના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી ઊજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’.
#SomnathSwabhimanParv
Nilesh Chauhan retweeted
પ્રાંત અધિકારીશ્રી મહુવા ના અધ્યક્ષ સાથે APMC ખાતે વિવિધ Industrial Associations સાથે બેઠક યોજી Vibrant Gujarat – Regional Industry Connect, Rajkot માં ઉદ્યોગકારોની ભાગીદારી માટે અવેરનેસ મીટિંગ યોજવામાં આવી.
#VibrantGujarat
@Collectorbhav
Nilesh Chauhan retweeted
આગામી તા. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ સંત શિરોમણી બજરંગદાસ બાપાની પુણ્યતિથિના નિમિત્તે બગદાણા ગામે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની સંભાવના હોઈ, વહીવટીતંત્ર તથા બગદાણા આશ્રમના ટ્રસ્ટ સાથે સંકલન બેઠક યોજીને તૈયારીઓ બાબત સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@collectorbhav
Nilesh Chauhan retweeted
મહુવાના પાણીમાં ફસાયેલા બાળકોને રેસક્યું કરવા તાત્કાલિક પહોંચી તમામ કામગીરીનું સંકલન કરેલ. SDMશ્રી ધવલ રવૈયા પાણીમાં ઉતરીને બાળકો સુધી પહોંચવા માટે સતત ખડેપગે રહેલ.તેમજ મહુવા SDM,મામલતદાર,પોલીસ,ફાયરબ્રિગેડ,નગરપાલિકા,ગ્રામપંચાયત અને ગામના લોકોની કામગીરીને બિરદાવી હતી.@GIDMOfficial
Nilesh Chauhan retweeted
મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરાયા.તમામ બાળકો સુરક્ષિત: સ્થાનિક અને નગરપાલિકાની ટીમની મદદથી બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા.
@CMOGuj
@GIDMOfficial
@SPBhavnagar
@Info_Bhavnagar
Nilesh Chauhan retweeted
મહુવા તાલુકાના તલગાજરડા ગામે ફસાયેલા તમામ બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવેલ છે.
@CMOGuj
@GIDMOfficial
@BhanubenMLA
@SPBhavnagar
@Info_Bhavnagar
Nilesh Chauhan retweeted
વહીવટી સુધારણા ક્ષેત્રે ઐતિહાસિક કદમ, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના...
#GujaratBudget2025 #GujBudgetBHN
Nilesh Chauhan retweeted
ગુજરાત બજેટ 2025-26 - મહિલાઓના સ્વપ્નના ઉડાન માટે 100 કરોડની જોગવાઈ
સખી સાહસ યોજના દ્વારા મહિલાઓને મળશે સાધન સહાય, લોન ગેરંટી અને તાલીમ
#GujaratBudget2025
Nilesh Chauhan retweeted
દિવ્યાંગજનો માટે આશાનું કિરણ!
હવે 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ₹12,000 ની સહાય...
#GujaratBudget2025
Nilesh Chauhan retweeted
આજ જિલ્લાના EVM Warehouse નું બાહ્ય નિરીક્ષણ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સાથે કરેલ.
@CEOGujarat
@revenuegujarat
@Info_Bhavnagar
Nilesh Chauhan retweeted
ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી અતિઆવશ્યક
દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ
#FireCrackerSafety
Nilesh Chauhan retweeted
ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા વિવિધ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા કુટુંબોના તમામ સભ્યોના e-KYC માટેની જાણકારી.
@CMOGuj
@rcmeenaias
@BhavnagarMuni
@BhavnagarDdo
@RcmBhavnagar
@Info_Bhavnagar
Nilesh Chauhan retweeted
અમો આપને અનુરોધ કરું છું કે આપ આપની દૈનિક કામગીરીની વ્યસ્તતા માંથી થોડો સમય કાઢી જરૂરથી સહકુટુંબ મતદાન કરશો અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો
#IVoteForSure #ChunavKaParv #NoVoterToBeLeftBehind #GoVoteToday #WomenEmpowerment @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
























